લીલીયા મોટા ખાતે સંવેદનશીલ વિસ્તાર માં BSF દ્વારા ફ્લેગ માર્ચ યોજાય - At This Time

લીલીયા મોટા ખાતે સંવેદનશીલ વિસ્તાર માં BSF દ્વારા ફ્લેગ માર્ચ યોજાય


આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી સબબ લીલીયા.ટાઉન,ક્રાંકચ,પીપળવા ગામે BSF સાથે ફ્લેગ માર્ચ યોજાઈ.લીલીયા મોટા ટાઉન ક્રાંકચ,પીપળવા,ગામે સંવેદનશીલ વિસ્તારમાં S.P હિમકરસિંહ,DYSP ચિરાગ દેસાઈ તેમજ લીલીયા પીએસઆઈ એસ. આર. ગોહિલની સૂચના અને માર્ગદર્શન મુજબ લિીલીયા ના સંવેદનશીલ વિસ્તારમાં BSF દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવેલ આવનાર ચૂંટણી શાંતિમય વાતાવરણ માં યોજાય તેવા શુભ હેતુથી લીલીયા પોલીસદ્વારા ફલેગમાર્ચ યોજવમાં આવેલ તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.