રાજકોટ મ્યુનિ.ની બેઠકમાં વિપક્ષના સરકારી ખરાબામાં સ્કૂલના સવાલના જવાબમાં શાસકે કહ્યું- ખરાબો તમારા મગજમાં આવી ગયો છે - At This Time

રાજકોટ મ્યુનિ.ની બેઠકમાં વિપક્ષના સરકારી ખરાબામાં સ્કૂલના સવાલના જવાબમાં શાસકે કહ્યું- ખરાબો તમારા મગજમાં આવી ગયો છે


રાજકોટ મહાનગરપાલિકાની આજે જનરલ બોર્ડની બેઠક મળી હતી. જેમાં શહેરમાં ઠેર ઠેર ખાડાને કારણે લોકો પરેશાન બની રહ્યા છે તેની રજૂઆત કોરાણે મૂકી વિપક્ષે શાળા અને શિક્ષણ મુદ્દે હોબાળો મચાવ્યો હતો. નગરસેવક વશરામ સાગઠિયાએ સરકારી ખરાબામાં બે સ્કૂલ વર્ષોથી ચાલે છે એવો પ્રશ્ન કર્યો હતો. ત્યારે શાસકે જવાબ આપતા જણાવ્યું હતું કે, તમારા મગજમાં ખરાબો આવી ગયો છે, એકનો એક સવાલ કરો છો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.