વેરાવળ સિટી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ચાર્જ સંભાળતા નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર વી. એન. રબારી. પ્રભાસપાટણ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/mwod4dkaxmkn2afo/" left="-10"]

વેરાવળ સિટી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ચાર્જ સંભાળતા નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર વી. એન. રબારી. પ્રભાસપાટણ


વેરાવળ સિટી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ચાર્જ સંભાળતા નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર વી. એન. રબારી. પ્રભાસપાટણ દ્વારા....... ગીરસોમનાથ જિલ્લા માં નવાં આવેલા પોલીસ ઇન્સ્પેક્ટરો. માં નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર વી. એન. રબારીએ વેરાવળ સિટી પોલીસ ઇન્સ્પેક્ટર પદે ચાર્જ સંભાળ્યો. બાહોશ અને તેજસ્વી એવા તેઓ વરસ 2006 માં પી. એસ. આઈ. ભરતી થી ગુજરાત પોલીસ દળ માં જોડાયા. સુરેન્દ્રનગર અને આણંદ નાં વતની એવા તેઓ બી. એસ. સી. એગ્રી. અભ્યાસ. બાદ સુરેન્દ્રનગર અને ગાંધીનગર પી. એસ. આઈ. ભાવનગર અમદાવાદ. અને ભરૂચ પી. આઈ. અને ભરૂચ.. થી ગીરસોમનાથ નિમાયા. ચાર્જ સંભાળતા જ વેરાવળ અંગે જાણકારી મેળવી સ્ટાફ પરિચય કર્યો. સ્વભાવે નમ્ર વિવેકી અને કાયદા. પાલન માટે કડક એવા. તેઓને શુભચ્છાઓ અપાઈ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]