એમ કે શાહ લાટીવાળા ડી એલ એડ કોલેજ મોડાસા માં હિન્દી દિન ની ઉજવણી થઈ - At This Time

એમ કે શાહ લાટીવાળા ડી એલ એડ કોલેજ મોડાસા માં હિન્દી દિન ની ઉજવણી થઈ


એમ એલ ગાંધી હાયર એજયુકેશન સોસાયટી સંચાલિતએમ કે શાહ લાટીવાળા ડી એલ એડ કોલેજ મોડાસામાં તાલીમાર્થીઓ અનેઅધ્યાપકશ્રીઓ એ અનોખી રીતે હિન્દી દિનની ઉજવણી કરી. જેમાં તાલીમાર્થીઓએ હિન્દી નૃત્ય નાટિકા તેમજ અભિનય ગીત અને પ્રાર્થના સભાના તમામ કાર્યક્રમો હિન્દીમાં રજૂ કર્યા હતાઆચાર્યશ્રી ગીતાબેન નીનામાએ તમામ તાલીમાર્થીઓને હિન્દી દિનની ઉજવણી બદલ અભિનંદન અને શુભેચ્છાઓ આપી હતી. પ્રા. વ્રજેશ પંડયા એ હિન્દી દિન નું મહત્વ તાલીમાર્થીઓને સમજાવ્યું હતું.સમગ્ર કાર્યક્રમ માટે પ્રભારી મંત્રી શ્રી ધીરેનભાઈ એમ પ્રજાપતિ અને પ્રમુખશ્રી નવીનચંદ્ર આર મોદી એ આશીર્વાદ આપી અભિનંદન પાઠવ્યા હતા.
9879861009


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.