રાજકોટમાં 17 વર્ષની સગીરા પર 6 મહિના દુષ્કર્મ આચરતા 21 અઠવાડિયાનો ગર્ભ રાખી દીધો - At This Time

રાજકોટમાં 17 વર્ષની સગીરા પર 6 મહિના દુષ્કર્મ આચરતા 21 અઠવાડિયાનો ગર્ભ રાખી દીધો


રાજકોટ શહેરના જામનગર રોડ પર બજરંગવાડીમાં રહેતાં વિધર્મી શખ્સે હિન્દુ પરિવારની 17 વર્ષની સગીર વયની દીકરીને પ્રેમજાળમાં ફસાવી અવારનવાર શરીર સંબંધ બાંધી ગર્ભ રાખી દેતાં મામલો ગાંધીગ્રામ પોલીસ સુધી પહોંચ્યો છે. પોલીસે સગીરાના પિતાની ફરિયાદ પરથી વિધર્મી શખ્સ સદામ કુરેશી વિરુદ્ધ પોક્સો, દુષ્કર્મની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સદામ કુરેશીએ 6 મહિના દુષ્કર્મ આચરતા સગીરાને 21 અઠવાડિયાનો ગર્ભ રહી ગયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.