રાજકોટમાં સપ્તાહ સુધી આકરીગરમી, નથી રાહતના કોઇ એંધાણ - At This Time

રાજકોટમાં સપ્તાહ સુધી આકરીગરમી, નથી રાહતના કોઇ એંધાણ


બીજા દિવસે શહેરનું મહત્તમ તાપમાન 42 ડિગ્રીને પાર

મે માસમાં જામ્યો ઉનાળો, લોકો તાપથી ત્રાહિમામ્

રાજકોટ શહેરમાં છેલ્લા બે દિવસથી આકરી ગરમી પડી રહી છે. મે માસમાં સામાન્ય રીતે તાપમાન 40 ડિગ્રી આસપાસ ગણાય છે પણ 42ની આસપાસ નોંધાતા લોકોને ભારે ગરમીનો અનુભવી પડી રહી છે. મંગળવારે તાપમાન 42.7 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું હતું જ્યારે બુધવારે પણ તેટલું જ 42.4 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.