રાજકોટના એક અને મધ્યપ્રદેશના 3 શખ્સ 2.38 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/l5bpev1wrky9fc9a/" left="-10"]

રાજકોટના એક અને મધ્યપ્રદેશના 3 શખ્સ 2.38 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયા


રાજકોટ શહેર SOG પોલીસને સતત બીજા દિવસે કેફી પદાર્થ પકડી લેવામાં સફળતા મળી છે. પોલીસે શહેરના આશાબાપીરની દરગાહ પાસે ભગવતીપરા શેરી.5માં જાહેર શૌચાલય પાસેથી મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે 4 શખ્સને ઝડપી લીધા હતા. જેમાં એક શખ્સ રાજકોટનો અને ત્રણ શખ્સ મધ્યપ્રદેશના હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. ચારેય શખ્સ 2.38 લાખના મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]