સાયલા તાલુકામાં હઠીલા હનુમાન ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવ યોજાયો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/mhyrkxzngzkhqivl/" left="-10"]

સાયલા તાલુકામાં હઠીલા હનુમાન ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવ યોજાયો.


સાયલા ખાતે હઠીલા હનૂમાનગ્રુપ દ્વારા આયોજીત બચ્ચો કે રાજા ગણપતિ મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું. તેમજ આરતીનું પણ આયોજન કરવામાં
આવ્યું .જેમાં ગ્રામ પંચાયત યુવા સરપંચ શ્રી અજયરાજસિંહ ઝાલા, તથા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ચેતનભાઇ ખાચર, જિલ્લા પ્રમુખ રૈયાભાઈ રાઠોડ,પ્રદીપભાઈ પરમાર,પિન્ટુભાઈ જાડેજા, વીરસીંગભાઇ અઘારા, સુરીગભાઈ ધાંધલ, ભરતભાઈ સોનગરા, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રભારી સહદેવભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા તથા તમામ મહાનુભવો નું હઠીલા હનુમાન ગ્રુપ અને ગ્રામ પંચાયતના સદસ્યો, મહિપતસિંહ ચાવડા ના આમંત્રણ ને માન આપી તેમજ હઠીલા હનુમાન ગ્રુપ દ્વારા તમામ મહેમાનો ગણપતિ બાપ્પા ની છબી આપી તેમજ સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યાં.
અહેવાલ..જેસીગભાઈ સારોલા
બિઝનેસ પાર્ટનર.. રણજીતભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]