ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર બોટાદ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સંવાદ યોજવામાં આવ્યો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/mezdrpwkwvvpqgjo/" left="-10"]

ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર બોટાદ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સંવાદ યોજવામાં આવ્યો.


ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર બોટાદ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સંવાદ યોજવામાં આવ્યો.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગુજરાત યોગમય બને એ દિશામાં કામ કરી રહ્યું છે ત્યારે ૨૧/૩/૨૦૨૩ ના રોજ બોટાદમાં ઔદ્યોગિક તાલીમ કેન્દ્રમાં જિલ્લા યોગ કોર્ડીનેટર શ્રી અર્જુન નિમાવતે યોગ વિષયક માહિતી આપી. યુવા તાલીમાર્થીઓને યોગ બોર્ડ સાથે જોડાઈને યોગમય વાતાવરણ બનાવવા માટે સહયોગી બનવા માટે માહિતગાર કર્યા. યોગથી થતાં ફાયદાઓ વિશે માહિતી આપી. કાર્યક્રમ માં બોટાદ iti ના અધિકારી કર્મચારી હાજર રહ્યા હતા.

રિપોર્ટ :- ચેતન ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]