વખતપપુરા ના ગ્રામજનોને હિમ્મતનગર્ ને જોડતો - At This Time

વખતપપુરા ના ગ્રામજનોને હિમ્મતનગર્ ને જોડતો


તારીખ :- 16/08/2022
ગામ : વખતપુરા , પોસ્ટ : તાજપુરી , તા : હિંમતનગર , જિલ્લો : સાબરકાંઠા,

વખતપપુરા ના ગ્રામજનોને હિમ્મતનગર્ ને જોડતો આ એક્ જ માર્ગ હોવાથી ચોમાસા માં વરસાદ નુ પાણી કોઝ વે પર વાધારે આવવાના કારણે કોઈ emargancy સારવાર લેવી હોય તો બહુ મુશ્કેલી પડે છે ....વખતપુરા થી હાપા અથવા હિંમતનગર અભ્યાસ કરવા જતા વિધાર્થીઓ ને પણ શિક્ષણ લાઈ શકતા નથી... અને ગામ માં પ્રાથમિક શાળા ના શિક્ષકો પણ આવવામાં તકલીફ પડે છે.. ગામ માં યુવાનો રોજગાર અર્થે હિંમતનગર જઈ શકતા નથી... આખું ગામ પશુપાલન પર નિર્ભર હોવાથી દૂધ ની ટેન્કર પણ આવી શકતી નથી તેથી જીવન જીવવુ પણ મુશ્કેલ બને છે...
આજે જ એક બાળકી બીમાર હોવાથી તેને સારવાર માટે હિંમનગર લાઈ જવા ગામ ના યુવાનો એ જોખમ ખેડી લાઈ જવી પડી તે આપ વિડીઓ માં જોઈ શકો છો...
તો ગ્રામ જનો ની તંત્ર ને વિનંતી છેકે આ કોજવે તૂટી ગયેલ છે તે એકે જોખમ છે તો આના પર બ્રિજ બનાવી આપે એવી ગ્રામજનો ની વિનંતી છે...

અહેવાલ જવાહર વણઝારા હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.