ઈડર શહેર માં છેલ્લાં 24 કલાકમાં 45 મીમી વરસાદ થયો - At This Time

ઈડર શહેર માં છેલ્લાં 24 કલાકમાં 45 મીમી વરસાદ થયો


ઈડર શહેર માં છેલ્લા ૨૪ કલાકમાં 45 મીમી વરસાદ... સાબરકાંઠા જિલ્લાના ઇડર શહેર તેમજ ઈડર પંથકના ગામોમાં બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે અનેક વિસ્તારોમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ ખાબક્યો હતો ત્યારે મળતી માહિતી અનુસાર ઈડર માં છેલ્લા ૨૪ કલાકમાં ૪૫, મીમી વરસાદ નોંધાયો હતો..
સાબરકાંઠા at this time news
રિપોર્ટ નવાઝ ખાન આર પઠાણ ઈડર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon