આ તો ખોટું કહેવાય!: હિંમતનગરના બળવંતપુરા પ્રાથમિક શાળાની બાજુમાં ગંદકી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/lujke6d1r3aqcvlp/" left="-10"]

આ તો ખોટું કહેવાય!: હિંમતનગરના બળવંતપુરા પ્રાથમિક શાળાની બાજુમાં ગંદકી


હિંમતનગર | હિંમતનગર તાલુકાના ખેડતસિયા રોડ ઉપર આવેલી બળવંતપુરા પ્રાથમિક શાળાની બાજુમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. એક બાજુ વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છતાની મોટી મોટી વાતો કરી રહ્યું છે. શાળાની બાજુમાં જ ગંદકી હોય બાળકો અને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]