વિશ્વ મેલેરિયા દિવસની આયુષ્માન આરોગ્ય મંદિર ખતોડા ખાતે ઉજવણી કરવામાં આવી - At This Time

વિશ્વ મેલેરિયા દિવસની આયુષ્માન આરોગ્ય મંદિર ખતોડા ખાતે ઉજવણી કરવામાં આવી


વિશ્વ મેલેરિયા દિવસની આયુષ્માન આરોગ્ય મંદિર ખતોડા ખાતે ઉજવણી કરવામાં આવી

*આજે વિશ્વ મેલેરીયા દિવસ હોવાથી આયુષ્માન આરોગ્ય મંદિર ખતોડા ખાતે આવેલ શ્રેષ્ઠ પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા અને આરોગ્ય સ્ટાફ દ્વારા વિશ્વ મેલેરિયા દિવસ અંતર્ગત ગામમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને જન જાગૃતિ ફેલાવવામાં આવી.અને મેલેરિયા વિશે અને પોરાનાશક કામગીરી ઘરે ઘરે કરવામાં આવી અને સીમ વિસ્તારમાં મેલેરિયા પોઝિટિવ આવેલ વિસ્તારમાં ત્યાંના લોકોને ભેગા કરીને લઘુ શિબિર પણ કરવામાં આવી હતી અને કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ગોપાલ ઠાકોર દ્વારા આ તમામને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.