ભાવનગર નવનિયુક્ત રેન્જ આઈ જી ગૌતમ પરમારે બોટાદ પોલીસ અધિકક્ષક કચેરીની લીધી મુલાકાત - At This Time

ભાવનગર નવનિયુક્ત રેન્જ આઈ જી ગૌતમ પરમારે બોટાદ પોલીસ અધિકક્ષક કચેરીની લીધી મુલાકાત


નવનિયુક્ત ભાવનગર રેન્જ આઈ.જી ગૌતમ પરમાર નું બોટાદ જિલ્લા પોલીસ વડાએ બુકે આપી કર્યું સ્વાગત આજરોજ ભાવનગર નવનિયુક્ત રેન્જ આઈ જી ગૌતમ પરમાર બોટાદ ની મુલાકાતે આવી પહોંચ્યા હતા ભાવનગર રેન્જમાં ફરજ બજાવતા આઈ જી અશોકકુમાર યાદવ ની રાજકોટ રેન્જમાં બદલી થતાં તેની જગ્યાએ ભાવનગર રેન્જમાં આઈજી તરીકે ગૌતમ પરમાર એ ચાર્જ સંભાળ્યો હતો અને આજરોજ તેઓ પ્રથમવાર બોટાદ જિલ્લાની મુલાકાતે આવી પહોંચ્યા હતા. પોલીસ અધિક્ષક કચેરી ખાતે આઇજી ગૌતમ પરમાર નું જિલ્લા પોલીસ વડા કિશોર બળોલિયા એ બુકે આપી તેમનું સ્વાગત કર્યું હતું આ પ્રસંગે DYSP PI PSI સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા તેમજ જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડિયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.