આજ રોજ હિંમતનગર શહેર કોંગ્રેસ દ્વારા હિંમતનગરના પોસ્ટ ઓફિસથી ભોલેશ્વર જતા માર્ગમાં પ્રિમોન્સૂન ની કામગીરીમાં બેદરકારીના લીધે વરસાદી પાણીના નિકાલ માટેની લાઈનમાં કચરો અને પથ્થરો ભરાતા પાણી રોડ ઉપર થઈ જતા પ્રોટેક્શન વોલ અને રોડનું સંપૂર્ણ ધોવાણ થયેલ છે જેથી ભોલેશ્વર વિસ્તારના નાગરિકોને હિંમતનગર બજાર ને જોડતો રસ્તો અવરજવર માટે પોલીસ પ્રશાસન દ્વારા બંધ કરવામાં આવેલ છે ભોલેશ્વર ખાતે શંકર ભગવાન નું પ્રસિદ્ધ મંદિર આવેલું છે આવતા અઠવાડિયે પવિત્ર શ્રાવણ માસ ની શરૂઆત થઈ રહેલ છે.જ્યાં હજારો ભક્તો ની રોજેરોજ અવરજવર રહેતી હોય છે.જેથી ભોલેશ્વરના નાગરિકો અને હિંમતનગર શહેર માંથી ભોલેશ્વર મંદિરે જતા શ્રદ્ધાળુઓને મોતીપુરા થઈ પાંચ કિલોમીટરનો ચક્કર કાપવો પડે જેને લઈ હિંમતનગર શહેર કોંગ્રેસ દ્વારા આજ રોજ હિંમતનગર નગરપાલિકા ના પ્રમુખશ્રીને આ રોડ તથા પ્રોટેકશન વોલ તત્કાલ અસરથી બનાવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું.આ રોડની કામગીરી અઠવાડિયામાં પૂર્ણ નહીં થાય તો હિંમતનગર શહેર કોંગ્રેસ દ્વારા - At This Time

આજ રોજ હિંમતનગર શહેર કોંગ્રેસ દ્વારા હિંમતનગરના પોસ્ટ ઓફિસથી ભોલેશ્વર જતા માર્ગમાં પ્રિમોન્સૂન ની કામગીરીમાં બેદરકારીના લીધે વરસાદી પાણીના નિકાલ માટેની લાઈનમાં કચરો અને પથ્થરો ભરાતા પાણી રોડ ઉપર થઈ જતા પ્રોટેક્શન વોલ અને રોડનું સંપૂર્ણ ધોવાણ થયેલ છે જેથી ભોલેશ્વર વિસ્તારના નાગરિકોને હિંમતનગર બજાર ને જોડતો રસ્તો અવરજવર માટે પોલીસ પ્રશાસન દ્વારા બંધ કરવામાં આવેલ છે ભોલેશ્વર ખાતે શંકર ભગવાન નું પ્રસિદ્ધ મંદિર આવેલું છે આવતા અઠવાડિયે પવિત્ર શ્રાવણ માસ ની શરૂઆત થઈ રહેલ છે.જ્યાં હજારો ભક્તો ની રોજેરોજ અવરજવર રહેતી હોય છે.જેથી ભોલેશ્વરના નાગરિકો અને હિંમતનગર શહેર માંથી ભોલેશ્વર મંદિરે જતા શ્રદ્ધાળુઓને મોતીપુરા થઈ પાંચ કિલોમીટરનો ચક્કર કાપવો પડે જેને લઈ હિંમતનગર શહેર કોંગ્રેસ દ્વારા આજ રોજ હિંમતનગર નગરપાલિકા ના પ્રમુખશ્રીને આ રોડ તથા પ્રોટેકશન વોલ તત્કાલ અસરથી બનાવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું.આ રોડની કામગીરી અઠવાડિયામાં પૂર્ણ નહીં થાય તો હિંમતનગર શહેર કોંગ્રેસ દ્વારા


આજ રોજ હિંમતનગર શહેર કોંગ્રેસ દ્વારા હિંમતનગરના પોસ્ટ ઓફિસથી ભોલેશ્વર જતા માર્ગમાં પ્રિમોન્સૂન ની કામગીરીમાં બેદરકારીના લીધે વરસાદી પાણીના નિકાલ માટેની લાઈનમાં કચરો અને પથ્થરો ભરાતા પાણી રોડ ઉપર થઈ જતા પ્રોટેક્શન વોલ અને રોડનું સંપૂર્ણ ધોવાણ થયેલ છે જેથી ભોલેશ્વર વિસ્તારના નાગરિકોને હિંમતનગર બજાર ને જોડતો રસ્તો અવરજવર માટે પોલીસ પ્રશાસન દ્વારા બંધ કરવામાં આવેલ છે ભોલેશ્વર ખાતે શંકર ભગવાન નું પ્રસિદ્ધ મંદિર આવેલું છે આવતા અઠવાડિયે પવિત્ર શ્રાવણ માસ ની શરૂઆત થઈ રહેલ છે.જ્યાં હજારો ભક્તો ની રોજેરોજ અવરજવર રહેતી હોય છે.જેથી ભોલેશ્વરના નાગરિકો અને હિંમતનગર શહેર માંથી ભોલેશ્વર મંદિરે જતા શ્રદ્ધાળુઓને મોતીપુરા થઈ પાંચ કિલોમીટરનો ચક્કર કાપવો પડે જેને લઈ હિંમતનગર શહેર કોંગ્રેસ દ્વારા આજ રોજ હિંમતનગર નગરપાલિકા ના પ્રમુખશ્રીને આ રોડ તથા પ્રોટેકશન વોલ તત્કાલ અસરથી બનાવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું.આ રોડની કામગીરી અઠવાડિયામાં પૂર્ણ નહીં થાય તો હિંમતનગર શહેર કોંગ્રેસ દ્વારા આવતા અઠવાડિયે જાહેર જનતા ના હિત માં નગરપાલિકાની કચેરી ખાતે ઉપવાસ કરવામાં આવશે.

નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી અવારનવાર ઓફિસમાં હાજર રહેતા નથી અને નાગરિકોને રજૂઆત સાંભળવા માટે સરકારી નંબર નો ઉપયોગ પણ કરવામાં આવતો નથી. તેથી એક આવેદનપત્ર ની કોપી એમના ચેમ્બરની બહાર હિંમતનગર શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા ચોટાડવામાં આવેલ હતી જેમાં હિંમતનગર શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી પ્રિયવદન પટેલ પટેલ વિપક્ષ નેતા ઇમરાન બાદશાહ, કુમાર ભાટ, સંજય સુતરીયા, મહેશ પરમાર, રણછોડભાઈ પરમાર, જીગ્નેશ વાઘેલા, સંજયભાઈ, કાંતિભાઈ ગામેતી ,ઇશ્વર સિંહ, મુકેશભાઈ પટેલ, કોર્પોરેટર જાહેદાબેન, આસિફભાઇ,અને યુસુફભાઈ બચ્ચા સમેત સહુ આગેવાનો હાજર રહ્યા હતા.

આબીદઅલી ભુરા
હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.