કારખાનાની દીવાલે ચડી વાતો કરતું દંપતી બીજા માળેથી નીચે પટકાયું - At This Time

કારખાનાની દીવાલે ચડી વાતો કરતું દંપતી બીજા માળેથી નીચે પટકાયું


રાજકોટના વાવડી માં આવેલા ક્રિષ્ના પાર્ક ની પાછળ કારખાનામાં રહેતા ધર્મેન્દ્ર જંગલીપ્રસાદ શુનકર(ઉ.વ.21) અને તેમના પત્ની મીનાબેન(ઉ.વ.20) બંને ગઈકાલે કારખાના માં બીજા મળે દિવાલ પર બેસી વાતો કરતા હોય ત્યાંથી અચાનક નીચે પડતા હતા બંનેને હાથે અને શરીરે આવો થતા તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દંપતી દોઢ મહિના પહેલા જ કારખાના માં કામે રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.આ બનાવ અંગે તાલુકા પોલીસના સ્ટાફે બંનેનું નિવેદન લઈ કાર્યવાહી શરૂ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.