ખાનપુર - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/lg1vyrdkyflpcsrd/" left="-10"]

ખાનપુર


મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના મુડાવડેખ ગામમો રમાઈ લોહિયાળ હોળી

હોળીના પાવન પર્વની ઠેર ઠેર ઢોલ નગારા ઢબુકી રહ્યા છે ત્યારે ધામધૂમથી હોળીનો તહેવાર ઉજવવાની જગ્યાએ ખાનપુર તાલુકાના મુડાવડેખમોં ઢોલ ના તાલમો રંગ ના ભરતા હીરાભાઈ શીવાભાઈ વાદીએ ભત્રીજાની કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી,મોતને ઘાટ ઉતારી,હોળી ધુળેટીમોં એક નવો રંગ ઉમેરાતા સમગ્ર પંથકમો અરેરાટી મચી જતા,ઘટનાની જાણ થતા બાકોર પોલીસ તાબાડતોબ ઘટના સ્થળે પહોંચી આરોપીને તાત્કાલિક પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા.અને મરણ જનાર વાદી મુરાભાઈ કાળુભાઇના મૃતદેહને પીએમ માટે નજીકના સામુહિક આરોગ્ય કેન્દ્ર બાકોર ખાતે મોકલવામો આવ્યો,
રિપોર્ટર ભૌમિક પટેલ મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]