વિસાવદર ના ચાંપરડા ગામની સિમ વિસ્તાર મા ખેડૂત પિતા પુત્રી ને સોટ લાગતા પિતાનું મૃત્યુ - At This Time

વિસાવદર ના ચાંપરડા ગામની સિમ વિસ્તાર મા ખેડૂત પિતા પુત્રી ને સોટ લાગતા પિતાનું મૃત્યુ


વિસાવદર ના ચાંપરડા ગામનાસિમ વિસ્તાર માપિતા પુત્રી ને વિજશોટ લગતાપિતાનું ઘટના સ્થળે મૃત્યુ
વિસાવદર તાલુકા ના ચાંપરડા ખાતે રહેતા અને પોતાની ખેતી કરીને ગુજરાન ચલાવતા
ચીમનભાઈ ડાયાભાઈ કથેસિયાઉંમર વર્ષ 60નાની મોણપરી થી શરમાલીયા પરાની બાજુની વાડી વિસ્તાર મા પોતાની જમીન છે ત્યાં પોતાની દીકરી સરોજબેન કિશોરભાઈ બુમટાલીયા ગામનાની વાવડી સાસરે હોય તા ધોરોજી સરોજ બેન ચીમનભાઈ ની દીકરી થાયછેતેપણ ચાંપરડા પિતાને ધરે આવેલ હોય ત્યારે ચીમનભાઈ ને વાડીનુંકામમા મદદ કરવા માટે વાડીએ ચીમનભાઈ નીસાથે ગયેલ હોય ત્યારે વાડીમાં ઇલેક્ટ્રિક મોટર ના સ્ટાર્ટર પાસે ચોમાસા ને લીધેભેજને હિસાબે ચીમનભાઈ ડાયાભાઈ કથેસિયાઉંમર વર્ષ 60ને સોટ લાગેલ ત્યારે દીકરી સરોજ બેન પણ વાડીયે હાજર હોય તેથી પિતાને બચાવવા જતા તેમને પણ વીજ સોટ લાગેલ હોય ત્યારે ગામનાસિમ વિસ્તાર માપિતા પુત્રી ને વિજશોટ લગતાપિતાનું ઘટના સ્થળે મૃત્યુથયેલ હતું ત્યારે આજુબાજુ મા ખબરપડતા બન્ને ને 108મારફતે વિસાવદર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડેલ ત્યારે હાજર ડોક્ટર ડોડીયા દ્વાર ચીમનભાઈ ને મૃતજાહેર કરેલ હતા તો ઈજાગ્રસ્ત સરોજ બેનને વધુસારવાર માટે રીફર કરવામાં આવેલ હતા વીજ સોટનીઘટના ને લઈને મીડિયા દ્વારાવિસાવદર પીજીવીસીયેલ ઈજનેર અખેણીયા નો સંપર્ક કરતા જણાવેલ કે અમો ઘટના સ્થળપર હોય તેથી સોટકઇરીતે લાગેલ છે તે તપાસ કરીને જણાવવા મા આવશે તેવું મીડિયા ને જણાવેલ છે

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.