મોડાસા આર્ટસ કૉલેજ માં અભ્યાસ કરતો સ્પોર્ટ્સ ખેલાડી જમાદાર હસનૈન ઇમરાન હુસેન  સમગ્ર સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન કર્યું ડોઝબોલ બેસ્ટ ડિફેન્ડર તરીકે ના એવોર્ડ સાથે સન્માનિત કરાયો - At This Time

મોડાસા આર્ટસ કૉલેજ માં અભ્યાસ કરતો સ્પોર્ટ્સ ખેલાડી જમાદાર હસનૈન ઇમરાન હુસેન  સમગ્ર સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન કર્યું ડોઝબોલ બેસ્ટ ડિફેન્ડર તરીકે ના એવોર્ડ સાથે સન્માનિત કરાયો


ઓલ ઈન્ડિયા ડોજબોલ ઓપનએજ ગ્રોપ સ્પર્ધા

 સતધામ વિધિયા મંદિર કામરેજ સુરત ખાતે યોજાઇ જેમા સમગ્ર ભારત ના રાજયો માથી વિવિધ ખેલાડીઓ હાજર રહ્યા એન ઉત્સાભેર ભાગ લિધોં તેમા ગુજરાત ની ટીમે ઉત્તમ પ્રદર્શન કરી ઓલ ઇન્ડિયા ડોજબોલ સ્પાર્ધા મા પ્રથમ  સ્થાન મેળવી ગુજરાત નુ ગૌરવ વર્ધાયુ જેમા મોડાસા આર્ટસ કૉલેજ માં અભ્યાસ કરતો સ્પોર્ટ્સ ખેલાડી જમાદાર હસનૈન ઇમરાન હુસેન  સમગ્ર સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન કર્યું અને બેસ્ટ ડિફેન્ડર તરીકે ના એવોર્ડ સાથે સન્માનિત કરાયો જે મોડાસા આર્ટ્સ  કૉલેજ માટે ગૌરવ સમાન છે.  મંડળ ના પ્રમુખ નવીનચંદ્ર મોદી.મંડળ ના ઉપપ્રમુખ અને આર્ટ્સ કોલેજ ના પ્રભારી મંત્રી મહેન્દ્રભાઈ શાહ. સાથે કૉલેજ ના પ્રિન્સિપાલ ડૉ.દીપકભાઈ જોષી. ઓફીસ સુપરિટેન્ડેન્ટ જયેશભાઇ પટેલ. સ્પોર્ટ્સ કમિટી ના હેડ ડૉ.પિયુષસિંહ અને કમિટી ના સભ્યો કૉલેજ ના વ્યાયામ ઇન્ચાર્જ રાકેશભાઈ મહેતા સમગ્ર અધ્યાપકો અને કૉલેજ પરિવાર તરફથી ખૂબખૂબ અભિંદન પાઠવામાં આવ્યા.

9879861009


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.