89 માંગરોળ માળીયા હાટીના વિધાન સભા બેઠક માં મુદત પુર્ણના કુલ 9 ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી - At This Time

89 માંગરોળ માળીયા હાટીના વિધાન સભા બેઠક માં મુદત પુર્ણના કુલ 9 ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી


હાલ ગુજરાત વિધાન સભાની ચૂંટણીના જાહેરનામું બહાર પડ્યા ત્યારથી ફોર્મ ભરવાના શરૂઆતથી 89 માંગરોળ માળીયા હાટીના વિધાન સભા બેઠકમાં મુદત પુર્ણના દિવસમાં કુલ 9 ઉમેદવારોએ ઉમેદવારી
નોંધાવી

૮૯ - માંગરોળ માળીયા વિધાનસભા બેઠક ઉપર આજે ઉમેદવારી કરવાની મુદત પુર્ણના દિવસે 1)બાબુભાઈ વાજા (કોંગ્રેસ)
2)રમેશભાઈ વાજા (કોંગ્રેસ ડમી) , 3)પીયુષ પરમાર (આમ આદમી પાર્ટી) , 4)દિપક સિંધવ(આમ આદમી પાર્ટી ડમી) , 5) હમીરભાઈ ધામા (અપક્ષ) ,6) ભગવાનજી કરગઠીયા (ભાજપ), 7) સુલેમાન પટેલ (AIMIM), 8) હંસાબેન માકડીયા (બહુજન સમાજ પાર્ટી) 9) દેવરાજ ગોહેલ (રીપબ્લીકનપાર્ટી ઓફ ઈન્ડિયા) આમ કુલ નવ ઉમેદવારો એ ઉમેદવારી નોંધાવી છે

હવે મુદત પૂર્ણના દિવસ બાદ આગામી દિવસોમાં ફોર્મ ચકાસણી ત્યાર બાદ ઉમેદવારી ફોર્મ ખેંચ્યા બાદ 89 માંગરોળ માળીયા હાટીના વિધાન સભાનું ચિત્ર સ્પષ્ટ થાય તેવું રાજકીય પંડિતોનું માનવું છે.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.