ગઢડા વિધાનસભા 106 બેઠકના ભાજપના ઉમેદવાર શંભુપ્રસાદજી ટુંડીયા નું વિશ્વ હિન્દુ પરિષદ ગઢડા પ્રખંડ દ્વારા કરાયું ભવ્ય સ્વાગ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/bzlw9bexcyt1txxu/" left="-10"]

ગઢડા વિધાનસભા 106 બેઠકના ભાજપના ઉમેદવાર શંભુપ્રસાદજી ટુંડીયા નું વિશ્વ હિન્દુ પરિષદ ગઢડા પ્રખંડ દ્વારા કરાયું ભવ્ય સ્વાગ


ગઢડા ભાજપના ઉમેદવાર શંભુપ્રસાદજી ટુંડીયાને વિશ્વ હિન્દુ પરિષદના હિત ચિતક બનાવ્યા.

બોટાદ જિલ્લાના ગઢડા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર શંભુપ્રસાદજી ટુંડીયા આજે પોતાનો ઉમેદવારી પત્રક ભરવા આવ્યા હતા તે દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ ગઢડા પ્રખંડ ના કાર્યકરો દ્વારા શંભુપ્રસાદજી ટુંડીયાને નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ વિશ્વ હિન્દુ પરિષદે શંભુપ્રસાદજી ટુંડીયાને ચિંતક સભ્ય બનાવ્યા હતા. ગઢડા ભાજપના ઉમેદવારના સ્વાગત દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષશ્રી અર્જુનભાઈ રાજ્યગુરુ, મંત્રીશ્રી ચંદ્રકાંતભાઈ સોલંકી, જિલ્લા ઉપાધ્યક્ષ મુકેશભાઈ ડાંગર,ગોપાલભાઈ ગેડીયા, રાજનભાઈ મારુ, ભાવેશભાઈ શેફાત્રા, સુનિલભાઈ રાવળ,ગોપાલભાઈ ગેડીયા, મેહુલભાઈ સોની, હિતેશભાઈ હુંબલ, કિશોરભાઈ જેઠવા, સંજયભાઈ જમોડ,યશપાલભાઈ ધાંધલ,સૂર્યદીપભાઈ માલા,લાલભાઈ ગજ્જર, જગદીશભાઈ ભુરખીયાએ શંભુપ્રસાદજી ટુંડીયાને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક ચિંતક સભ્ય બનાવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]