આટકોટ પોલીસે સાણથલી ગામના આશિષ બાબભાઈ બસિયાની મોબાઈલ તેમજ બાઇક સાથે ધરપકડ કરી - At This Time

આટકોટ પોલીસે સાણથલી ગામના આશિષ બાબભાઈ બસિયાની મોબાઈલ તેમજ બાઇક સાથે ધરપકડ કરી


આટકોટ પોલીસે સાણથલી ગામના આશિષ બાબભાઈ બસિયાની મોબાઈલ તેમજ બાઇક સાથે ધરપકડ કરી

આશીષ બાબભાઇ બસીયા જાતે દરબાર ઉ.વ.૨૩ ધંધો-મજુરી રહે-સાણથલી તા-જસદણ ઇસમે ગેરકાયદેસર પાસ-પરમીટ વગર પોતાના કબ્જામાં દેશી દારૂ રાખી મોટરસાઇકલ તેમજ બીલ વગરના મોબાઇલ અને બાઈકને ઝપ્ટ કરી ઈસમ જાહેરમાં નિકળતા પ્રોહી. એક્ટ કલમ-૬૫(એ)(એ) મુજબનો ગુન્હો કરતા આટકોટ પોલીસે અટકાયત કરેલ.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.