જુનાગઢ જીલ્લાના ભેસાણ તાલુકાના અનુ.જાતી સમાજના 40.લોકોએ હિન્દુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મઅંગીકાર કાર્યો - At This Time

જુનાગઢ જીલ્લાના ભેસાણ તાલુકાના અનુ.જાતી સમાજના 40.લોકોએ હિન્દુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મઅંગીકાર કાર્યો


જુનાગઢ જીલ્લાના ભેસાણ તાલુકાના અનુ.જાતી સમાજના 40.લોકોએ હિન્દુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મઅંગીકાર કાર્યો. આજે ડો.બાબા સાહેબ આંબેડકરે.1956.મા વિક્ષાન આધારીત માનવતા વાદી ધર્મ અપનાવેલ તેના કહેલા માર્ગ પર ચાલીને પરીવારે.મંહા માનવોના સાચા અનુયાયો સમંજી ને ડો.બાબા સાહેબનુ સપનું પુરૂ કરવા જાતિવાદિ માથી બહાર નિકળીને.માનવને માનવ માનતો ધમં આજે કલેક્ટર સાહેબની ઓફીસમા રૂબરૂ તમામ પરિવારોને નિવેદન લેવા બોલાવેલ તો તમામ બોધ્ધ પરીવારી લોકોએ સ્વછેક રીતે કોઈ પ્ણ ધાક ધમંકી વગર બોધ્ધ ધર્મ અંગીકાર કરેલો.સમતા સૈનિક દળ.અને મીસન જય ભીમ ના માધ્યમથી.આવનારા સમંયમા તમામ વિસ્તારોમાં જે લોકો ઉપર જાતીવાદી.હિન્દુ ધર્મ માં વારમં વાર અપમાન સહન કરતા લોકો કંટાળીને‌.ઘર વાપ્સી કરસે તેને માનવતા વાદી રાષ્ટ્ર બનાવવા પુરેપુરો સાથ અને સહકાર આપશે તેમ વિસાવદરથી ઉમેશભાઈ દાફડાએ જણાવ્યું હતું. રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.