લીલીયા મોટા PSI એસ આર ગોહિલ ના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિ ની મિટિંગ મળી - At This Time

લીલીયા મોટા PSI એસ આર ગોહિલ ના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિ ની મિટિંગ મળી


આજરોજ લીલીયા મોટા ના પોલીસ સ્ટેશન ખાતે પી એસ આઇ ગોહિલના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક મળી જેમાં આવનાર ઈદ એ મિલાદ ઉન્ન નબી તેમજ ગણપતિ વિસર્જન તહેવારો આવતા હોય જે શાંતિ અને ભાઈચારા થી ઉજવણી થાય તેવા શુભ હેતુ થી મિટિંગ બોલાવવા માં આવેલ આ મિટિંગ માં બન્ને સમાજ ના આગેવાનો રાજકીય આગેવાનો જેમાં લીલીયા સરપંચ જીવનભાઈ વોરા કાનજી ભાઈ નાકરાણી ભીખાભાઈ ધોરાજીયા ગૌતમભાઈ વીછીયા જીગ્નેશ સાવજ ખોડાભાઈ માલવિયા સયદુ બાપુ સલીમ બેલીમ મુકેશભાઈ શિરમાંન ચેમ્બર ના પ્રમુખ પરીન સોની સહિત ના રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેલ તેમ ઈમરાન પઠાણ ની યાદી માં જણાવેલ

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.