લીલીયા મોટા ના રેલવે સ્ટેશન ની સરપ્રાઈઝ મુલાકાત કરતા સાંસદ નારણભાઈ કાછડીયા - At This Time

લીલીયા મોટા ના રેલવે સ્ટેશન ની સરપ્રાઈઝ મુલાકાત કરતા સાંસદ નારણભાઈ કાછડીયા


લીલીયા મોટા ખાતે રેલવે સ્ટેશનની સરપ્રાઈઝ મુલાકાત કરવામાં આવેલ જેમાં પેસેન્જર સાથે સાંસદ દ્વારા રેલ્વે ની સુવિધાને લઈ ને સંવાદ કરાયો સાથે સાથે સાંસદ દ્વારા પ્લેટફોર્મ પર જાતે તપાસ કરી ખૂટતી સુવિધા ને તાત્કાલિક પેસેન્ઝરોને જેવી કે બેસવા માટે બાકડા સ્વચ્છ પાણી સફાઈ વગેરે જેવા પ્રશ્નોને સાંસદ દ્વારા સ્ટેશન માસ્તર ધનરાજ મીણા ને તેમજ રેલવે અધિકારીઓને જરૂરી સૂચના આપવામાં આવેલ તેમજ સ્ટેશન પર ઉપસ્થિત પેસેન્જર સાથે રેલવેની સગવડતા વિશે સીધો સંવાદ કરવામાં આવેલ જેમાં સાંસદ શ્રી દ્વારા તેમજ ભારત સરકાર દ્વારા રેલવેની સુવિધા આપવા બદલ લોકોએ સાંસદને શુભકામનાઓ પાઠવેલ આતકે બી એમ ચોવટીયા હિરેનભાઈ સહિતના લોકો સાંસદ નારણભાઈ કાછડીયા સાથે ઉપસ્થિત રહેલ તેમ ઈમરાન પઠાણ ની યાદી માં જણાવેલ

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.