આજરોજ લુપીન લિમિટેડ કંપની માં સાયબર ક્રાઇમ અને સુરક્ષા ઉપર જાગૃત જાગૃતતા કાર્યક્રમનું આયોજન કંપની કર્મચારીઓ માટે ભરૂચ પોલીસ દ્વારા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/kt2ga1iyt5uhhdlv/" left="-10"]

આજરોજ લુપીન લિમિટેડ કંપની માં સાયબર ક્રાઇમ અને સુરક્ષા ઉપર જાગૃત જાગૃતતા કાર્યક્રમનું આયોજન કંપની કર્મચારીઓ માટે ભરૂચ પોલીસ દ્વારા


આજરોજ લુપીન લિમિટેડ કંપની માં સાયબર ક્રાઇમ અને સુરક્ષા ઉપર જાગૃત જાગૃતતા કાર્યક્રમનું આયોજન કંપની કર્મચારીઓ માટે ભરૂચ પોલીસ દ્વારા આયોજિત કરવામાં આવેલ
આ જાગૃતતા કાર્યક્રમમાં ભરૂચ સાઇબર ક્રાઇમ પોલીસ ના પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી ભાવનાબેન મહેરીયા અને તેમ તેમની ટીમ હાજર રહી કંપની કર્મચારીઓ ને કયા કયા પ્રકારના સાઇબર ક્રાઈમ થાય છે અને તે તેનાથી કઈ રીતે બચી શકાય એના વિશે માહિતગાર કરેલ

આ પ્રસંગે કંપનીના ઉંચ અધિકારીઓ શ્રી અમિત પટેલ સાઈડ હેડ શ્રી ચેતનસિંહ રાઠોડ એડમીન હેડ શ્રી હેમંત રાણા મેનેજર એચ આર તેમજ કંપની ના અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહેલ અને મહત્વની જાણકારી આપી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]