અમદાવાદ માં અનેક વિસ્તારો માં મણીનગર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ નું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું - At This Time

અમદાવાદ માં અનેક વિસ્તારો માં મણીનગર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ નું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું


અમદાવાદ માં અનેક વિસ્તારો માં મણીનગર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ નું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું...

અમદાવાદમાં સાંજ સમયે ભારે વરસાદ થતાં ઠેર ઠેર પાણી ભરાયાં મણીનગર સ્ટેશન પાસે આવેલ સિંધિયર્કેટ સહિત અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા...

મણીનગર રોડ રસ્તા સહિત BRTS ટ્રેક માં પાણી ભરાતા ટ્રાફિક જામ ના દ્રશ્યો જોવા મળ્યા હતા...

મણીનગર નાથાલાલ ઝઘડા બ્રિજ થી લઇ રેલ્વે સ્ટેશન વચ્ચે પાણી ભરાતા ખાણીપીણી માર્કેટ સહિત સિંધી માર્કેટ ની દુકાનો માં પાણી વરસાદી ઘુસ્યા...

મણીનગર પાસે આવે દક્ષિણી વિસ્તારમાં વીજળી પડવાની ઘટના સૂત્રો દ્વારા જાણવા મળી રહી છે...

રિપોર્ટર

અમીત પટેલ


9157370769
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.