સાબરકાંઠા જિલ્લામાં ચૂંટણી ખર્ચ અંગે રજૂઆત કરવા માટે ટોલ ફ્રિ નં ૧૮૦૦-૨૩૩-૬૦૧૩ જાહેર કરાયો. - At This Time

સાબરકાંઠા જિલ્લામાં ચૂંટણી ખર્ચ અંગે રજૂઆત કરવા માટે ટોલ ફ્રિ નં ૧૮૦૦-૨૩૩-૬૦૧૩ જાહેર કરાયો.


ફરીયાદ હોય તો ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ અંગેનો જિલ્લાનો ૨૪*૭ કંટ્રોલરૂમનો ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૬૦૧૩ છે. જેની સાબરકાંઠા જિલ્લાની જાહેર જનતાએ નોંધ લેવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી, સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.