નડીયાદ ખાતે મધર કેર સ્કૂલ એન્યુઅલ ફંકશન " એન્યુઅલ ફિયેસ્ટા 2022" શુભારંભ કરવામાં આવ્યો - At This Time

નડીયાદ ખાતે મધર કેર સ્કૂલ એન્યુઅલ ફંકશન ” એન્યુઅલ ફિયેસ્ટા 2022″ શુભારંભ કરવામાં આવ્યો


નડીયાદ ખાતે મધર કેર સ્કૂલ એન્યુઅલ ફંકશન " એન્યુઅલ ફિયેસ્ટા 2022" શુભારંભ કરવામાં આવ્યો...

મધર કેર સ્કૂલ નડિયાદના એન્યુઅલ ફંકશન " એન્યુઅલ ફિયેસ્ટા 2022" ના શુભારંભ પ્રસંગે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ ઉપસ્થિતી આપી શુભારંભ કરાવ્યો હતો...

આ પ્રસંગે ટ્રસ્ટી ચિરાગભાઈ પાઠક, ઉત્તરસંડા સરપંચ ઈશિતભાઈ પટેલ, બિજલબેન પાઠક, સનીભાઈ પટેલ (UK), અવનિશભાઈ જોશી તથા સ્ટાફના સદસ્યો, વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.