ભારતીય શ્રમયોગી સંઘ લીલીયા તાલુકા ના લીગલ એડવાઈજર તરીકે એડવોકેટ શ્રવણ(સંજય)ઍલ બગડા નિ વરણી કરવામાં આવી - At This Time

ભારતીય શ્રમયોગી સંઘ લીલીયા તાલુકા ના લીગલ એડવાઈજર તરીકે એડવોકેટ શ્રવણ(સંજય)ઍલ બગડા નિ વરણી કરવામાં આવી


લીલીયા ના બાહોશ અને નીડર એડવોકેટ સાથે સાથે સમાજ સેવક એવા શ્રવણ (સંજય)એલ બગડા ની લીલીયા ચેમ્બર ઓફ કોમર્સ ના લીગલ એડવાઈજર, તેમજ થોડા દિવસો પહેલા લિલિયા ગ્રામપંચાયત ના લીગલ એડવાઈજર અને ત્યાર બાદ વધુ એક જવાબદારી ના ભાગ રૂપે ભારતીય શ્રમયોગી સંઘ ગુજરાત ના લીલીયા સંઘ ના લીગલ એડવાઈજર તરીકે પસંદગી કરવામાં આવી. નાની ઉંમર મા સતત સફળતા પૂર્વક બધા ક્ષેત્રો મા પોતાનું તથા કુટુંબ સમાજ નું તેમજ તાલુકા નું નામ રોશન કરી રહેલ એડવોકેટ શ્રવણ (સંજય) બગડા પર મિત્રો સગા સ્નેહી ઓ દ્વારા અભિનંદન ની વર્ષા થઈ રહી છે.

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.