લીલીયા મોટા P.G.V.C.L દ્વારા ક્રાંકચ ગામે સેમીનાર યોજાયો - At This Time

લીલીયા મોટા P.G.V.C.L દ્વારા ક્રાંકચ ગામે સેમીનાર યોજાયો


લીલીયા તાલુકાના P.G.V.C.L ઓફિસ લીલીયા દ્વારા નાયબ ઇજનેર એન.એમ.ભવાણી તથા જુનિયર ઈજનેર એન.ડી રાઠોડ ની હાજરીમાં સિંહ તેમજ અન્ય વન્ય પશુ ઓને કોઈ વીજ અકસ્માત ન થાય તે માટે માર્ગદર્શન આપતો સેમીનાર રાખવામાં આવેલ આ સેમીનાર માં બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહેલ અને વીજ સલામતી અંગે માર્ગદર્શન મેળવેલ તેમ ઈમરાન પઠાણ ની યાદી માં જણાવેલ છે

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.