કેશોદના મહીલા પત્રકાર શોભનાબેન બાલસનો આજે જન્મદિવસ  - At This Time

કેશોદના મહીલા પત્રકાર શોભનાબેન બાલસનો આજે જન્મદિવસ 


 

વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહીની માતૃ શકિત સહીતના મહીલા સંગઠનમાં સક્રીય સાથે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી લોકોના પ્રશ્નોને વાચા આપવા નિડર નિષ્પક્ષ પત્રકારત્વ ક્ષેત્રે આગવુ નામ ધરાવતા કેશોદ પ્રેસ કલબના હોદેદાર અને ગુજરાત પત્રકાર એકતા પરિષદના જીલ્લા મહીલા પ્રમુખ શોભનાબેન બાલસના  જન્મદિવસ નિમિત્તે શુભેચ્છકો દ્વારા અખુટ શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહીછે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.