જુનાગઢ જીલ્લાનાં સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમાનાં સહયોગથી ચોરવાડ પોલીસ સ્ટેશનનાં અલગ અલગ સંવેદનશીલ વિસ્તારોમાં સી.સી.ટી.વી. ઇન્સોલેશન કરતી ચોરવાડ પોલીસ - At This Time

જુનાગઢ જીલ્લાનાં સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમાનાં સહયોગથી ચોરવાડ પોલીસ સ્ટેશનનાં અલગ અલગ સંવેદનશીલ વિસ્તારોમાં સી.સી.ટી.વી. ઇન્સોલેશન કરતી ચોરવાડ પોલીસ


ચોરવાડ અલગ અલગ સંવેદનશીલ વિસ્તારો દરીયાકિનારે તેમજ ભીડભાળ વાળા વિસ્તારોમાં સી.સી.ટી.વી. લગાડવા માટે ચોરવાડ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ કે.એમ.ગઢવી માર્ગદર્શન હેઠળ જુનાગઢ જીલ્લાનાં સાસંદ રાજેશભાઇ ચુડાસમાનાં સહયોગથી દરીયાકિનારાની સુરક્ષાને અનુસંધાને ચોરવાડ બંદર ઉપર ર- સી.સી.ટી.વી કેમેરા તેમજ ગડુ ત્રણ રસ્તા ઉપર હાલતા અકસ્માતના બનાવ બનતા હોય જેથી ગડુ ત્રણ રસ્તા ઉપર ૩- સી.સી.ટી.વી. કેમેરા તેમજ ગડુ ગામમાં ખોરાસા રોડ ઉપર લોક માંગણીના આધારે ગડું ખોરાસા રોક મચ્છીમાર્કેટ ઉપર ૨ સી.સી.ટી.વી. કેમેરા આમ વિવિધ વિસ્તારોમાં કુલ 7 કેમેરા લગાડવામાં આવ્યા છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.