સાંસ્‍કૃતિક લોકમેળોઃ વરસાદે વિરામ લેતા બપોરે રાા સુધીમાં રપ૦ ફોર્મ ઉપડયા - At This Time

સાંસ્‍કૃતિક લોકમેળોઃ વરસાદે વિરામ લેતા બપોરે રાા સુધીમાં રપ૦ ફોર્મ ઉપડયા


સ્‍ટોલ માટે ભારે ધસારોઃ પડાપડીઃ સતત પૂછાણ : બે વર્ષ બાદ કલેકટર તંત્ર દ્વારા રાજકોટનો લોકમેળો યોજાનાર હોય...સ્‍ટોલના ફોર્મ મેળવવા ભારે ધસારો ઉદ્દભવ્‍યો છે...પડાપડી થઇ છે...સવારે વરસાદને કારણે ફોર્મ ઉપાડમાં ટાઢોડૂ હતું...પરંતુ વરસાદે વિરામ લેતા ઇન્‍ડીયન બેન્‍ક તોરલ બિલ્‍ડીંગ ખાતેથી ર૦૦ તો ડે. કલેકટર કચેરીથી પ૦ ફોર્મ ઉપડયા... તંત્રને એક દિવસમાં ફોર્મની રપ હજારની આવક


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.