કુંદણી ગામના વ્યક્તિએ દારૂ પી ને પોતે જ પોલીસને ફોન કર્યો

કુંદણી ગામના વ્યક્તિએ દારૂ પી ને પોતે જ પોલીસને ફોન કર્યો


કુંદણી ગામના વ્યક્તિએ દારૂ પી ને પોતે જ પોલીસને ફોન કર્યો

ભાડલા પોલીસને એક ઈસમે પોતાની જ બાતમી આપી કે કુંદણી ગામનો મહેશ મેઘાભાઇ રાઠોડે કન્ટ્રોલમા ફોન કરી જાણ કરેલ કે હુ દારૂ પી ગયો છું મને લઇ જાવ જેથી પોલીસ કુંદણી ગામે મહેશ મેઘાભાઇ રાઠોડના ઘર પાસે જતા એક ઇસમ શંકાસ્પદ હાલતમાં ઉભેલ હતો જેને ચેક કરતા કેફી પ્રવાહી પીધેલ હાલતમાં હોવાનુ જણાતા ઈસમનુ નામ ઠામ પુછતા પોતે પોતાનુ નામ- મહેશભાઇ મેઘાભાઇ રાઠોડ, અનુ.જાતી ઉ.વ.૨૨ ધંધો મજુરી રહે. કુંદણી તા.જસદણ જી.રા જકોટ વાળો હોવાનુ થોથરાતી જીભે જણાવેલ જેથી ઈસમે પ્રોહી.એક્ટ કલમ ૬૬-(૧)(બી) મુજબનો ગુન્હો કરતા ભાડલા પોલીસે મહેશની અટકાયત કરેલ.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »