માળીયા હાટીના તાલુકાના પીખોર ગામના મહિલા સરપંચના પતીને જાનથી મારી નાંખવાની ધમકી

માળીયા હાટીના તાલુકાના પીખોર ગામના મહિલા સરપંચના પતીને જાનથી મારી નાંખવાની ધમકી


મળતી માહિતી વિગત પ્રમાણે માળીયા હાટીના તાલુકાના પીખોર ગામના ફરિયાદી મગનભાઈ રામજીભાઈ કણસાગરાના ધર્મપત્ની હાલ પીખોર ગામના સરપંચ તરીકે સેવા બજાવી રહ્યા ત્યારથી પીખોર ગામના ગૌચર જમીન માંથી માટી ભરવાની સખ્ત મનાઈ કરેલ હોય જેમનું મન દુઃખ રાખી આરોપી વિશાલ વલ્લભ પરમાર દારૂ પીઈને મગનભાઈ રામજીભાઈ કણસાગરાને અપશબ્દ કાઢી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા માળીયા હાટીના પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર થતા આગળની વધુ તપાસ માળીયા હાટીના psi બી.કે.ચાવડા અને asi વીરાભાઈ કોડીયાતર તપાસના ચક્રોમાન તેજ કર્યા

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »