દાંતા ખાતે પત્રકાર પર બની હુમલાની ઘટના.. - At This Time

દાંતા ખાતે પત્રકાર પર બની હુમલાની ઘટના..


દાંતા ખાતે પત્રકાર પર બની હુમલાની ઘટના..

દાંતાના બ્રાહ્મણ વાસ વિસ્તારમાં બની ઘટના..

રાત્રિના સમય નશાની હાલતમાં મામલતદાર કચરીએ ફરજ બજાવતા કર્મચારી એવા અર્જુનસિંહ સોલંકી ઉર્ફે ભાણો કરી મારામારી..

પત્રકારના ઘર નજીક એરિયા માં લોકો સાથે બેઠેલા હતા તે સમય કરી મારામારી..

દાંતા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીએ ગાડી લઈ આવી ગાળાગાળી કરી કરી બબાલ..

દાંતા NSUI ના પ્રમુખ અર્જુનસિંહ સોલંકી એ દાંતા ના સ્થાનિક પત્રકાર સાથે કરી મારામારી

ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર..

આ પ્રકારે કર્મચારી નશાની હાલત માં પત્રકાર સાથે દાદાગીરી કરવી કેટલી યોગ્ય..

તંત્ર આવા લોકો સામે કાર્યવાહી કરી સમાજ માં દાખલો બેસાડે તેવી લોક માંગ..

ચોથા સ્તંભ પર આ પ્રકારે હુમલાની ઘટનાને લોકોએ વખોડી કાઢી...

દાંતાના સ્થાનિક પત્રકાર પર આ પ્રકારે હુમલાની ઘટના બનતા દાંતાના સ્થાનિક પત્રકારો માં આક્રોશ..

નશામાં ધૂત રહી દાદાગીરી કરનાર સામે કાર્યવાહી કરવા પત્રકારોની માંગ..

બબાલની સમગ્ર ઘટના નજીક લાગેલા CCTV કેમેરામાં થઈ કેદ..


9974645761
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.