ગઢડા ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા વિધાનસભા ચૂંટણી અંગે મિટિંગ યોજવામાં આવી - At This Time

ગઢડા ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા વિધાનસભા ચૂંટણી અંગે મિટિંગ યોજવામાં આવી


ગઢડા ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા વિધાનસભા ચૂંટણી અંગે મિટિંગ યોજવામાં આવી

આજ રોજ યુવા મોરચાની ગઢડા વિધાનસભા ચૂંટણી અંતર્ગત મીટીંગ યોજાઇ હતી. જેમાં પ્રદેશ યુવા મોરચા મંત્રી નિલેશ ચુડાસમા પ્રદેશ કારોબારી સભ્ય, બોટાદ જિલ્લા યુવા મોર્ચા પ્રમુખ જીગ્નેશ બોળીયા,બોટાદ જિલ્લા યુવા મોરચા ની ટીમ ના હોદેદાર તેમજ ગઢડા ગ્રામ્ય અને શહેર મંડળના પ્રમુખ,મહામંત્રી સહિત ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગઢડા વિધાનસભા ચૂંટણી અનુલક્ષીને બાઈક રેલી અને ગ્રુપ મીટીંગ કાર્યક્રમ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.