જસદણ વિધાનસભા 72 ના ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયા ઉમેદવારી ફોર્મ ભરતી વખતે બાઈક અને કાર રૈલી સાથે હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા - At This Time

જસદણ વિધાનસભા 72 ના ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયા ઉમેદવારી ફોર્મ ભરતી વખતે બાઈક અને કાર રૈલી સાથે હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા


જસદણ વિધાનસભા 72 ના ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયા ઉમેદવારી ફોર્મ ભરતી વખતે બાઈક અને કાર રૈલી સાથે હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ જસદણની બજારમાં ઉમટી પડ્યા કુંવરજીબાવળિયા એ પોતાનું શક્તિ પ્રદર્શન પણ રૈલીમાં બતાવ્યુ 3000 કરતા વધારે કાર્યકર્તાઓની ફોજ સાથે કુંવરજી બાવળિયાએ પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું અને ઉમેદવારી ફોર્મ ભર્યું ઉમેદવારી ફોર્મ ભરતી વખતે કુંવરજી બાવળિયા દ્વારા દરેક સમાજના આગેવાનોને પણ સાથે રાખ્યા હતા. સાધુ સંતોના આશીર્વાદ લઈને કુંવરજી બાવળિયાએ આટકોટ બાયપાસ રોડથી જસદણની મુખ્ય બજારમાં થઈને જસદણ સેવા સદન ખાતે ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા જસદણની મુખ્ય બજારોમાં વિવિધ સમાજ ના આગેવાનો દ્વારા કુંવરજી બાવળીયા સન્માન કરવામાં આવ્યુ આતકે કુંવરજી બાવળીયા સાથે જસદણ રાજવિ સત્યજીતકુમાર ખાચર પણ સાથે રહ્યા હતા જસદણ વિધાનસભા ની ચુંટણી માં કુંવરજી બાવળીયા ફોર્મ ભરી ચુંટણી પ્રચાર ના કર્યા શ્રીગણેશ્યા
રીપોર્ટ રસીક વીસાવળીયા 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.