આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર ત્રિરંગા, ઘર ઘર ત્રિરંગા અભિયાન કાર્યક્રમ પ્રસંગે નડિયાદ શહેર સંગઠન ની બેઠક યોજાઇ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર ત્રિરંગા, ઘર ઘર ત્રિરંગા અભિયાન કાર્યક્રમ પ્રસંગે નડિયાદ શહેર સંગઠન ની બેઠક યોજાઇ


આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર ત્રિરંગા, ઘર ઘર ત્રિરંગા અભિયાન કાર્યક્રમ પ્રસંગે નડિયાદ શહેર સંગઠન ની બેઠક યોજાઇ...

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર ત્રિરંગા, ઘર ઘર ત્રિરંગા અભિયાન કાર્યક્રમ પ્રસંગે નડિયાદ શહેર સંગઠન, નડિયાદ નગરપાલિકાના સભ્યશ્રીઓ, વિધાનસભાના સમાવિષ્ટ ગામોના જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, સરપંચશ્રીઓ - ડેપ્યુટી સરપંચશ્રીઓ સાથે બેઠક કરી કાર્યક્રમ અંગે માહિતી આપી હતી...

અને કાર્યક્રમને સફળ બનાવવા સૌને અપીલ કરી હતી સાથોસાથ પેજ સમિતિ અને સદસ્યતા અભિયાન અને પાર્ટીના આગામી કાર્યક્રમો અંગે પણ માહિતી આપી હતી...

આ પ્રસંગે પ્રદેશ મંત્રી શ્રી જહાનવીબેન, ખેડા જિલ્લા મહામંત્રી શ્રી વિકાસભાઈ શાહ, શહેર સંગઠન પ્રમુખશ્રી હિરેનભાઈ, મહામંત્રીશ્રી તેજસભાઇ તથા હિતેશભાઈ, નડિયાદ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રંજનબેન, KDCA ચેરમેન શ્રી મનીષભાઈ બોબ, સ્કૂલ બોર્ડ સમિતિના ચેરમેન શ્રી અતુલભાઈ, નગરપાલિકા તથા સ્કુલબોર્ડના સભ્યો, સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »