ગુમ થનારની તપાસ ની શોધ ખોળ શરૂ. - At This Time

ગુમ થનારની તપાસ ની શોધ ખોળ શરૂ.


આજ રોજ એચ.જે.પરમાર પો.હેઙકોન્સ માલવીયાનગર પોલીસ સ્ટેશન રાજકોટ શહેરના લખવાનું કે,માલવીયાનગર પોલીસ સ્ટેશન ગુમ થનાર બાબુભાઇ ગોકળભાઇ પાઠક જાતે-બ્રાહમણ ઉ.વ.-૮૦ રહે- દ્રારકાધીશ સોસાયટી શેરી નં.૪ ગોકુલધામ મેઇન રોડ રાજકોટ વાળા તા.૧૦/૦૪/૨૦૨૪ ના કલાક ૦૪/00 વાગ્યાની આસપાસ પુનિત પાર્ક શેરી નંબર-૩ વિઝન સ્કૂલની પાછળ રાજકોટ ખાતેથી કોઇને કહયા વગર જતા રહેલ છે ગુમ થનાર માનસીક અસ્થીર છે તેને પોતાનુ સરનામુ યાદ રહેતુ નથી.
આ કામે ગુમ થનાર બાબુભાઇ ગોકળભાઇ પાઠક નો ફોટોગ્રાફસ નીચે જણાવ્યા મુજબ છે. તેનુ વર્ણન– શરીરે મધ્યમ બાંધનો વાને ઘંઉવર્ણાના છે શરીરે સફેદ કલરનો ચેકસ વાળો આખી બાયાનો શર્ટ તથા કોફી કલરનુ પેન્ટ પહેરેલ છે
તો આ કામે ગુમ થનારની તપાસમાં રહી મળી
આવ્યે રાજકોટ શહેર માલવીયાનગર પોલીસ સ્ટેશનના ફોન નં. ૦૨૮૧ ૨૩૮૦૦૪૬ તથા મો.નં.૯૯૯૮૧ ૮૮૬૪૨ તથા ધર્મેશભાઇ પાથર મો.નં. ૯૬૦૧૫ ૩૮૮૮૨ તથા મો.નં. ૯૯૦૪૪ ૮૮૮૯૩ ઉપર જાણ કરવા વિનંતી છે.


9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.