શ્રી સાંદિપની વિદ્યાલય - જસદણ - At This Time

શ્રી સાંદિપની વિદ્યાલય – જસદણ


- 3H ની કેળવણી આપતી શાળા..
- વિકલી ટેસ્ટ, મોકટેસ્ટ નું આયોજન...
- LKG ,HKG, અને ધોરણ -1થી 3 સુધીના બાળકોને VR ટેક્નોલોજી દ્વારા શિક્ષણ...
- નબળા વિદ્યાર્થીઓ અભ્યાસમાં આગળ કઈ રીતે વધે ?
- હોશિયાર વિદ્યાર્થી સર્વશ્રેષ્ઠ ટકાવારી કેવી રીતે લાવી શકે ?તે માટે વ્યક્તિગત માર્ગદર્શન અને. સવિશેષ તૈયારી કરાવતી શાળા ..

- અનુભવી અને નિષ્ણાત શિક્ષકો દ્વારા શિક્ષણકાર્ય.....
- વિદ્યાર્થીમાં નેતૃત્વ, વકૃત્વ, લેખન, અભિનય કલા નો વિકાસ થઇ શકે તેવી પ્રવૃત્તિઓ નો ભંડાર ....

- વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન આપવામાં આવશે...
- તમામ પરિક્ષાઓની ઉત્તરવહીઓ નું વાલીને સમયે સમયે રૂબરૂ નિદર્શન...
- બહાર થી આવતા વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ ઇકો/ વાનની સુવિધા છે.
🌎 સાંદિપની સંસ્કાર વિદ્યાલય (ગંગાભુવન, જસદણ)
☎️MO: 9925743634/ 9054307636,


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.