બાવળાનાબગોદરા ગામે સેન્ટ્રો કાર ભડભડ સળગી - At This Time

બાવળાનાબગોદરા ગામે સેન્ટ્રો કાર ભડભડ સળગી


અમદાવાદ ગ્રામ્ય
અમદાવાદ ગ્રામ્ય
બાવળા તાલુકાના બગોદરા શીયાળ ચોકડી પર સેન્ટ્રો કારમાં લાગી આગ કારચાલકનો આબાદ બચાવ શોર્ટ સર્કિટના કારણે લાગી આગ લોકોના ટોળેટોળા એકઠા થયા લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી રોંડ ને બંધ કરી દેવામાં આવ્યો હતો
બગોદરા પોલિસ સ્થળ પર પહોંચીને રોડ બંધ કરાવેલ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે

રીપોર્ટ : મુકેશ ઘલવાણીયા બાવળા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.