વડનગર ગણેશ ચોક ના ગણેશ મિત્ર મંડળ દ્રારા ગણપતિ દાદાની પ્રતિમા વિસર્જન કરવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ivcoztch7zigri2i/" left="-10"]

વડનગર ગણેશ ચોક ના ગણેશ મિત્ર મંડળ દ્રારા ગણપતિ દાદાની પ્રતિમા વિસર્જન કરવામાં આવ્યું


આમ તો ગણેશ ઉત્સવ એ મહારાષ્ટ્ર રાજય નો તહેવાર છે અને ગોપાલ કૃષ્ણ ગોખલે આ ગણેશ ઉત્સવ ની શરૂઆત કરી હતી કે આ ઉત્સવ કરવા થી બધા એકઠા થયા તેના કારણે આત્મિયબંધુ નો ભાવના કેળવાય અને આ ગણેશ ઉત્સવ ની શરૂઆત કરવા માટે ઘણાં કારણો હોઈ શકે

આ ઉત્સવ હવે તો મહારાષ્ટ્ર સિમિત નથી આખા ગુજરાતમાં પણ હવે ગણેશ ઉત્સવ થવા લાગ્યો છેતેથી ભાદરવા સુદ ચોથ થી લઈને ભાદરવા સુદ અગિયારસ સુધી ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનુ વડનગર ખાતે ગણેશ ચોક માં ગણપતિ દાદાની મૂર્તિ ની સ્થાપના કરવામાં આવે છે અને દરરોજ સાંજે એટલે કે રાત્રી ના સમયે હાસ્ય કલાકાર, જાદુગર તથા કથા વગેરે અવનવા કાર્યક્રમમાં ૬દિવસ સુધી કરવામાં આવે છે અને વડનગર ની જનતા ઘાર્મિકતામાં ઓતપ્રોત થઈ જાય અને લોકો મંત્રમુગ્ધ થયા છે અને ૭માં દિવસે ગણેશજીની મૂર્તિ ની ભવ્ય શોભાયાત્રા નીકળી છે અને ગણપતિ બાપ મોરીયા તેવા શબ્દો નુ ગાન કરતાં કરતાં શમિષ્ઠા તળાવ માં ગણપતિ દાદાની મૂર્તિ નું વિસર્જન કરવામાં આવે છે અને લોકો ના ચહેરા પર આનંદ ઉલ્લાસ દેખાય છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]