ચાલો સાળંગપુર હનુમાનજી મંદિર કાર્તિકી મેળામાં - At This Time

ચાલો સાળંગપુર હનુમાનજી મંદિર કાર્તિકી મેળામાં


ચાલો સાળંગપુર હનુમાનજી મંદિર કાર્તિકી મેળામાં

બોટાદ જિલ્લા ના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી હનુમાનજી મંદિર ખાતે કાર્તિકી મેળો તારીખ 21-10-2022 થી 8-11-2022 સુધી ભવ્ય મેળાનું આયોજન હનુમાનજી મંદિર ખાતે દિપાવલી નિમિત્તે 2022 નું મેળા નું આયોજન જ્યાં આપ માણી શકશો અત્યાધુનિક રાઇડો જેવી કે ટોરા ટોરા ઝુલો બ્રેકડાન્સ મેરેગોન નાવડી ક્રોસ-વ્હીલ મોતનો કુવો કટરપીસ થતાં ડ્રેગન ટ્રેઈનની મજા ઉપરાંત બાળકો માટે અવનવી રાઇડો સાથે વિશાળ ખીલોના બજાર બહેનો માટે ખાસ બોમ્બે મીના બજાર તથા ખાણી પીણી ના અઢળક સ્ટોલ આ સમગ્ર આયોજન સાળંગપુર હનુમાનજી મંદિરના મેન ગેટની સામે બસ સ્ટેન્ડ ની બાજુમાં સાળંગપુર ચાલો સાળંગપુર મેળાની મજા માણવા પધારજો...

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.