વડિયા ખાતે કાયદા ના ઘડવૈયા ડો બાબા સાહેબ આંબેડકર જી ની 133 મી જન્મ જયંતી ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવી - At This Time

વડિયા ખાતે કાયદા ના ઘડવૈયા ડો બાબા સાહેબ આંબેડકર જી ની 133 મી જન્મ જયંતી ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવી


વડિયા ખાતે કાયદા ના ઘડવૈયા ડો બાબા સાહેબ આંબેડકર જી ની 133 મી જન્મ જયંતી ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવી

અમરેલી જિલ્લા ના વડિયા માં આજ રોજ 14 મી એપ્રીલ એટલે મહામાનવ રાષ્ટ્ર પુરુષ સંવિધાન નિર્માતા ભારત રત્ન. પરમ પૂજ્ય ડો.બાબા સાહેબ આંબેડકર જી ની 133 મી જન્મ જયંતી સમગ્ર દેશમાં અને દુનિયા માં ઉજવાય રહી છે.ત્યારે અમરેલી જિલ્લાના વડિયા માં રેલી યોજી સલામી આપવામાં આવી
મુસ્લીમ સમાજ દ્વારા નીકળેલ રેલી નું સ્વાગત કરવામાં આવ્યું તેમજ ગરમી નાં મોસમ ને ધ્યાન મા રાખી સરબત પીવડાવવામાં આવ્યું
રિપોર્ટ અજય રાઠોડ
વડિયા .કુકાવાવ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.