એર ઇન્ડિયાની ફ્લાઈટ 5 કલાક મોડી પડતા 100 પેસેન્જર રઝળ્યા, વિદેશ જનારાઓને કનેક્ટીંગ ફ્લાઈટ કેન્સલ કરવી પડી - At This Time

એર ઇન્ડિયાની ફ્લાઈટ 5 કલાક મોડી પડતા 100 પેસેન્જર રઝળ્યા, વિદેશ જનારાઓને કનેક્ટીંગ ફ્લાઈટ કેન્સલ કરવી પડી


રાજકોટ એરપોર્ટ પર આજે મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. એરપોર્ટ પર મુસાફરોએ અધિકારીઓને ઉધડા લીધા હતા. કારણ કે એર ઇન્ડિયાની ફ્લાઈટ પાંચ કલાક મોડી ઉપડતા 100 જેટલા મુસાફરો રઝળી પડ્યા હતા. બપોરની 3.30 વાગ્યાની ફ્લાઈટ સાંજે 7 વાગ્યા સુધી પણ ઉપડતા મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. તેમજ વિદેશ જનારા મુસાફરોને કનેક્ટીંગ ફ્લાઈટ કેન્સલ કરવી પડી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.