*ઓખા ખાતે શ્રી શક્તિ ગરબી મંડળ દ્વારા શરદ પૂનમ ના દિવસે ગરબી મંડળ ની બાળાઓને લાણી વિતરણ કરવામાં આવેલ.* - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/dpjzjykkemf5dkvp/" left="-10"]

*ઓખા ખાતે શ્રી શક્તિ ગરબી મંડળ દ્વારા શરદ પૂનમ ના દિવસે ગરબી મંડળ ની બાળાઓને લાણી વિતરણ કરવામાં આવેલ.*


ઓખા ખાતે શ્રી શક્તિ ગરબી મંડળ દ્વારા શરદ પૂનમ ના દિવસે ગરબી મંડળ ની બાળાઓને લાણી વિતરણ કરવામાં આવેલ.શ્રી શક્તિ ગરબી મંડળ છેલ્લા પાંચ વર્ષથી ગરબી નું આયોજન કરે છે.જે નારી શક્તિ મંડળના પ્રમુખ ઉષાબેન ઉપેન્દ્રભાઈ તન્ના દ્વારા આયોજન કરવામાં આવે છે. આ ગરબી મંડળ માં દરેક બાળાઓને દરરોજ અલગ અલગ દાતાઓ દ્વારા લાણી આપવામાં આવતી.જેમાં જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા ના સાંસદ પુનમબેન માડમ,શ્રી શક્તિ ગરબી મંડળ,ઘનશ્યામસિંહ ચંદુભા જાડેજા, ઉમેશભાઈ ભરડવા, હિતેશભાઈ ગોકાણી દ્વારા લાણી આપવામાં આવી.લાણી વિતરણ કાર્યક્રમમાં,નારી શક્તિ મહિલા મંડળના પ્રમુખ ઉષાબેન ઉપેન્દ્રભાઈ તન્ના, ઓખા નગરપાલિકા ના શાસક પક્ષના નેતા મુકેશભાઈ પાંજરીવાલા,દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ વિશાલ પીઠીયા,ઓખા શહેર મહિલા મોરચાના પ્રમુખ કૌશલ્યાબેન ફોફંડી,ઓખા નગરપાલિકા ના સદસ્ય પ્રતિનિધિ વિમલભાઈ ઠાકર,ઓખા શહેર મહિલા મંત્રી કસ્તુરબેન ખુદાઈ તેમજ કાર્યકરો હાજર રહ્યા.શ્રી શક્તિ ગરબી મંડળ દ્વારા ગરીબીનું આયોજન કરેલ જેમને સફળ બનાવવા નારી શક્તિ મહિલા મંડળ ના પ્રમુખ ઉષાબેન ઉપેન્દ્રભાઈ તન્ના તથા તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]