હિંમતનગર ના ઇલોલ ખાતે ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન બેઠક મળી - At This Time

હિંમતનગર ના ઇલોલ ખાતે ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન બેઠક મળી


હિંમતનગર ના ઇલોલ ખાતે ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન બેઠક મળી

નવા કારોબારી હોદ્દેદારો નિમણૂક કરાયા

જેમાં પ્રમુખ તરીકે રફીકભાઈ સાબુઘર ને નિમણૂક કરવામાં આવ્યા

ઉપપ્રમુખ હકિમકભાઈ હરાદવાલા

તેમજ
મંત્રી અલ્પેશભાઈ બારોટ
ઉપ મંત્રી ધર્મેશભાઈ પટેલ
ખજાનચી મોહમ્મદ અલી બાદરપુરા બરકત એગ્રો

હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી

આ મિટિંગમાં ઇલોલ 36 ઇન્ડસ્ટ્રીઝના સભ્યો જોડાયા હતા

આ મિટિંગમાં ઇન્ડસ્ટ્રીઝ એસોસનના લખતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી

રિપોર્ટર ચીફ બ્યુરો આબિદઅલી ભુરા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.