ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધરી મધ દરિયેથી 350 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપ્યુ - At This Time

ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધરી મધ દરિયેથી 350 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપ્યુ


ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધરી મધ દરિયેથી 350 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપ્યુ

*આ ઓપરેશનને લીડ કરનાર મહિલા અધિકારી ફોટોમાં વચ્ચે જોવા મળી રહ્યાં છે. જેનું નામ છે સંતોક કે. ઓડેદરા*

અગાઉ બોટાદના જંગલમાંથી અલ્લારખ્ખાને પણ મહિલા ATSની ટીમે ઝડપ્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.